Google Add's

શનિવાર, 2 ઑક્ટોબર, 2021

Gujarat ma sauthi motu. || ગુજરાતનું સૌથી મોટું... || ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?

 ગુજરાતનું સૌથી મોટું                                                             

૧. સૌથી મોટો જિલ્લો ( વસ્તીની દ્રષ્ટિએ ) :- અમદાવાદ 

૨. સૌથી મોટો જિલ્લો ( વિસ્તારમાં ) :- કચ્છ

૩. સૌથી મોટી હોસ્પિટલ :- સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

૪. સૌથી મોટું રેલવે- સ્ટેશન :- કાલુપુર રેલવે સ્ટેશન, અમદાવાદ

૫. સૌથી પહોળો પુલ :- ઋષદધિચી પુલ, અમદાવાદ

૬. સૌથી મોટો પ્રાણીબાગ :- કાંકરિયા, અમદાવાદ

૭. સૌથી મોટી મસ્જિદ :- જુમ્મા મસ્જિદ, અમદાવાદ

૮. સૌથી મોટી સહકારી ડેરી :- અમૂલ ( આણંદ )

૯. સૌથી વધુ મંદિરોવાળુ શહેર :- પાલીતાણા, ભાવનગર

૧૦. સૌથી મોટી ઓદ્યોગિક વસાહત :- અંકલેશ્વર, ભરૂચ

૧૧. સૌથી મોટું ખાતરનું કારખાનું :- GNFC ચાવજ , ભરૂચ

૧૨. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન :- વધઈ , ડાંગ

૧૩. સૌથી મોટું પક્ષીઘર :- ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર

૧૪. સૌથી ઊંચું પર્વત શિખર :- ગોરખનાથ, ગિરનાર

૧૫. સૌથી લાંબો દરિયાકિનારો :- કચ્છ

૧૬. સૌથી મોટું બંદર :- કંડલા, કચ્છ

૧૭. સૌથી મોટું ખેત- ઉત્પાદન બજાર :- ઊંઝા, મહેસાણા

૧૮. સૌથી મોટું નાટ્યગૃહ :- હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ

૧૯. સૌથી લાંબી નદી :- સાબરમતી

૨૦. સૌથી મોટો મહેલ :- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

૨૧. સૌથી મોટી લાઈબ્રેરી :- સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા 

૨૨. સૌથી મોટું મ્યુઝિયમ :- બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી, વડોદરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Gujarat ma sauthi motu. || ગુજરાતનું સૌથી મોટું... || ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?

  ગુજરાતનું સૌથી મોટું                                                              ૧. સૌથી મોટો જિલ્લો ( વસ્તીની દ્રષ્ટિએ ) :- અમદાવાદ  ૨. ...