Google Add's

શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

ગુજરાતમાં આવેલ ઐતિહાસિક મહેલો.

ગુજરાતમાં આવેલા મહેલો તેના સ્‍થાપત્‍ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્‍દુમુસ્‍લિમ તેમજ યુરોપિયન સ્‍થાપત્‍યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં પૌરાણિક મહેલો ઐતિહાસિક સાંસ્‍કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્‍યને ઉજાગર કરે છે.                                    

ગુજરાત ના મહેલો 

૧. આયના મહેલ :- ભૂજ

૨. ઇડરના રાણાનો મહેલ :- ઇડર

૩. વિજય વિલાસ પેલેસ :- માંડવી

૪. મોતી મહેલ :- અમદાવાદ

૫. ખેંગારનો મહેલ :- જૂનાગઢ

૬. રાજમહેલ :- ગોંડલ

૭. વિજય પેલેસ :- રાજપીપળા

૮. શરદબાગ પેલેસ :- ભૂજ

૯. અમર પેલેસ :- વાંકાનેર

૧૦. મકરપુરા પેલેસ :- વડોદરા

૧૧. રાજ મહેલ :- વઢવાણ

૧૨. કલાપી નો મહેલ :- લાઠી

૧૩. વાસંદા નો મહેલ :- વાસંદા

૧૪. પતઇ રાવળનો મહેલ :- ચાંપાનેર

૧૫. હમીર વિલાસ પેલેસ :- વિજયનગર

૧૬. સર પ્રતાપસિંહ મહેલ :- હિંમતનગર

૧૭. લક્ષ્મી વિલાસ પેલેસ :- વડોદરા

૧૮. પ્રતાપ વિલાસ મહેલ :- જામનગર

૧૯. જૂનાગઢના નવાબનો મહેલ :- ચોરવાડ

૨૦. બાલારામ પેલેસ :- બાલારામ

૨૧. રાવ પ્રાગમલજીનો રાજમહેલ :- ભૂજ

૨૨. રાણકદેવીનો મહેલ :- ઉપરકોટ, જૂનાગઢ

૨૩. પ્રતાપ વિલાસ પેલેસ :- વડોદરા

૨૪. રાજ મહેલ :- હિંમતનગર

૨૫. નીલમ બાગ પેલેસ :- ભાવનગર

૨૬. નજર બાગ :- વડોદરા

૨૭. ચાંદા સૂરજનો મહેલ :- મહેમદાવાદ

૨૮. સૂરજ મહેલ :- ધ્રાંગધ્રા

૨૯. રૂઠી રાણીનો મહેલ :- ઇડર

૩૦. ખંભાળાનો મહેલ :- ખંભાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Gujarat ma sauthi motu. || ગુજરાતનું સૌથી મોટું... || ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?

  ગુજરાતનું સૌથી મોટું                                                              ૧. સૌથી મોટો જિલ્લો ( વસ્તીની દ્રષ્ટિએ ) :- અમદાવાદ  ૨. ...